મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 કપરવો
  2. 1/2 કપદહીં
  3. 1/4 સ્પૂનમીઠું
  4. 1/6 સ્પૂનબેકિંગ સોડા
  5. જરૂર મુજબ પાણી
  6. ચટણી
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલાં રવાને ક્રશ કરીને એમાં દહીં&પાણી મિક્સ કરી ને થોડી મિનિટ માટે રહેવા દો.

  2. 2

    ત્યારબાદ એમાં બે.પાઉડર એડ કરી ને મિક્સ કરી ને બેટર બનાવી લો.

  3. 3

    બીજી તરફ ટેસ્ટ મુજબ મરચાં,ટામેટાં, શીંગ, મીઠું, ખાંડ, લસણ એ બધું નાખી ને ક્રશ કરી બધું મિક્સ કરી ને રેડી રાખો.

  4. 4

    ત્યારબાદ પેન માં તેલ સ્પ્રેડ કરી કે કાંદો ઘસીને ગરમ થાય એટલે એમાં જરૂર મુજબ બેટર સ્પ્રેડ કરો.

  5. 5

    બ્રાઉન થવા આવે કે એમાં ચટણી અને ટેસ્ટ મુજબ વેજી. ઉપર થી પાથરી ને ફોલ્ડ કરી લો.તો રેડી છે. મસાલા ઢોંસા😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes