રાંધવાની સૂચનાઓ
- 1
રવો, ચોખાનો લોટ અને મેંદો એક વાસણ માં લઇ એમાં મીઠું, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને બે ગ્લાસ જેવું અથવા જરૂર મુજબ પાણી ઉમેરી એકદમ પાતળું ખીરું તૈયાર કરો.
- 2
ઢાંકીને 10 મિનીટ રાખો. પછી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરો. ઢોસા નો તવો ગરમ થાય એટલે ચમચો ભરી ને ખીરું રેડો. ફેલાવાની જરૂર નથી જાતે જ ફેલાઈ ને જાળીદાર થશે. તેલ નો દોરો દઈ એક બાજુ ચઢે એટલે પલટાવી બીજી બાજુ સહેજ ચડવી લો.
- 3
ગરમા ગરમ રવા ઢોસા ને સાંભાર સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બટર રવા ઢોંસા (Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15338972
ટિપ્પણીઓ (7)