હાંડવો (Handvo Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ રેસિપી મારી બેસ્ટી એટલે કે મારી ખાસ એટલે કે 1ધોરણથી લઈને હમણાં સુધી અને આગળ પણ જે હમેશા મારી સાથે છે એ મારી ખાસ મિત્રની પ્રિય વાનગી છે.
#FD

હાંડવો (Handvo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ રેસિપી મારી બેસ્ટી એટલે કે મારી ખાસ એટલે કે 1ધોરણથી લઈને હમણાં સુધી અને આગળ પણ જે હમેશા મારી સાથે છે એ મારી ખાસ મિત્રની પ્રિય વાનગી છે.
#FD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 સર્વિંગ્સ
  1. 1 કિલોહાડવાનો લોટ
  2. 2-3 ચમચીતેલ
  3. 2 ચમચીદહીં
  4. 2 ચમચીસનચોરો (પાપડ ખાર)
  5. સોડાબાઈ જરૂર મુજબ
  6. 7-8 ચમચીતલ
  7. 4-5 ચમચીરાઈ
  8. 4-5 ચમચીશીંગદાણા નો ભૂકો
  9. જરૂર મુજબ ગોળ (ઓપ્શનલ છે)
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. 3-4 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  13. તેલ વધાર માટે
  14. 8-10 મીઠા લીડાના પાન
  15. પાણી જરૂર મુજબ (હુંફાળું)
  16. 1નાની દુધી છીણેલી
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ લોટ લઈ એમાં દહીં 2 ચમચી તેલ અને 2 ચમચી સનચોરો નાખી મિક્સ કરી ગરમ પાણી ઉમેરી ખીરું કરી 8-10 કલાક રહેવા દેવું.

  2. 2

    ત્યાર બાદ એમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા શીંગદાણા 2-3 ચમચી તલ છીણેલી દુધી ઓ
    ગોળ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારબાદ એમાં રાઈ,તલ અને મીઠા લીમડાના પણ ઉમેરી વધારે ત્યાર કરવો.

  3. 3

    ત્યાર એક પેન ગરમ કરવા મુકવું. એક બાઉલમાં ત્યાર કરેલ ખીરા માંથી 2 -3 ચમચા ખીરૂ અલગ બાઉલમાં લઇ એમાં 1 ચમચી સોડાબાઈ અને 1 ચમચી પાણી ઉંવરી ફીણી ને ગરમ કરેલ પેનમાં વઘાર કરેલું તેલ ઉમેરી ત્યાર કરેલ બેટર એમાં ઉમેરી દેવું. અને બને બાજુ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી રહવા દેવું

  4. 4

    ત્યાર છે આપણો હાંડવો આને તમે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes