પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

#FD
SundaySpecial
મારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.
Happy Friendship Day To all

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પૂરી
  2. બાફેલા બટાકા
  3. બાઉલ બાફેલા ચણા
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧/૨ ચમચીલાલ મરચુ પાઉડર
  6. બાઉલ ખજૂર આંબલી ની ચટણી
  7. ફુદીના ના પાણી માટે:
  8. જૂડી ફુદીનો
  9. જૂડી કોથમીર
  10. લીલા મરચાં
  11. ૧ ટુકડોઆદુ
  12. લીંબુ નો રસ
  13. ૧ ચમચીસંચળ પાઉડર
  14. ૧ ચમચીપાણીપુરી મસાલો
  15. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ફુદીનો, કોથમીર, લીલા મરચા, આદુ અને ઉપર મુજબ નો બધા મસાલા મીક્ષી જાર મા નાંખી એની પેસ્ટ તૈયાર કરવી. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ઠંડું પાણી નાંખી તેને ગાળી લેવું. ફ્રીઝ મા ઠંડું થવા મુકી દેવું.

  2. 2

    બાફેલા બટાકા નો માવો કરી તેમાં બાફેલા ચણા નાંખી મીઠું, લાલ મરચુ ટેસ્ટ મુજબ નાખવુ.

  3. 3

    હવે પૂરી મા ચણા -બટાકા નો માવો ભરી સાથે ઠંડી ખજૂર- આંબલી ની ચટણી, ફુદીના નું પાણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes