પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

#Saturday Recipe

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#Saturday Recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટો
2માણસ
  1. 1 ઝૂડી પલક ભાજી
  2. 1મોટી ડુંગળી
  3. 1મોટા ટામેટા
  4. 1 ટેબલસ્પૂનઆદુ મરચાંની પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  6. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1/2 ટેબલસ્પૂનહળદર પાઉડર
  8. 1/2 ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  9. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1બાઉલ પનીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ પલક ને એક વાસણ મા ઉકાળો કરવા મુકો

  2. 2

    પછી સાઇડ પર ડુંગળી કાપવું અને એક પેન મા તેલ મુકી ડુંગળી સાંતળીવ મુકો અને તેમાં આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરો

  3. 3

    તે પછી મિક્સતુર્જર મા ટામેટા ની પ્યુરી તૈયાર કરો અને ડુંગળી યોગ્ય રીતે સાંતળો થાય પછી ટામેટા પ્યુરી ટેમા ઉમેરો કરો

  4. 4

    અને બધા મસાલા ઉમેરો કરો અને પેન ને કવર કરી ઓઇલ અલગ થાય ત્યા સુધિ સાંતળો

  5. 5

    તે પછી તેમાં પલક પ્યુરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને થોડુ પન્ની એડ કરી પાન ને ઓઇલ અલગ થાય ત્યા સુધી કવર કરો

  6. 6

    અને પનીર લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યા સુદી સાંતળકરી સબજી મા મિક્સ કરો અને પીરસવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

ટિપ્પણીઓ

Similar Recipes