મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#MRC
આ ચટપટા શીંગદાણા ને ફરાળ માં પણ જમી શકાય છે

મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)

#MRC
આ ચટપટા શીંગદાણા ને ફરાળ માં પણ જમી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૨ કપશીંગદાણા
  2. ૧/૨ ચમચીમરચું પાઉડર
  3. ૧/૪ ચમચીચાટ મસાલો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ગરમ કરવા મૂકો
    તેલ મધ્યમ આંચ પર આવે એટલે તેમાં શીંગદાણા તળવા મુકો

  2. 2

    શીંગદાણા તળાય જાય એટલે તેને તેલ માં થી કાઢી લો અને બીજાં બાઉલ માં કાઢી લો

  3. 3

    હવે આ શીંગદાણા માં મરચું પાઉડર મીઠું અને ચાટ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો

  4. 4

    આ ચટપટા અને ટેસ્ટી શીંગદાણા ને વરસાદ ની મોસમ માં જમવાની મજા લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes