ગુલાબ જાંબુ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ચોમાસામાં તીખું તળેલું અને ચટપટું ખાવાનું બહુ મન થાય છે સાથે મીઠાઈ માં પણ જાંબુ જેવી વાનગી ખાવી ખૂબ પસંદ છે.
#MRC

ગુલાબ જાંબુ

ચોમાસામાં તીખું તળેલું અને ચટપટું ખાવાનું બહુ મન થાય છે સાથે મીઠાઈ માં પણ જાંબુ જેવી વાનગી ખાવી ખૂબ પસંદ છે.
#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમાવો
  2. 2 વાટકીખાંડ
  3. 1 વાટકીદૂધ
  4. 3 ચમચીમિલ્ક પાઉડર
  5. 2 ચમચીમેંદો
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. 1 ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માવાને મસળી લો તેમાં મિલ્ક પાઉડર નાખી હલાવી તેમાં દૂધ નાખી લોટ બાંધો. સોફ્ટ લોટ બાંધી ગોળા વાળો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરો.તેમા મિડિયમ આંચ પર તળી લો.બીજી કડાઈમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ઉકાળવું અને ચાસણી તૈયાર કરી લો.

  3. 3

    તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.ગોળા તળાય પછી તેને ચાસણીમાંદસ મિનિટ બોળી રાખો.પછી બદામની કતરણ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes