મગની મોગર દાળ ના વડા

asharamparia
asharamparia @Asharamparia

#MRC

ફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ .

મગની મોગર દાળ ના વડા

#MRC

ફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગની મોગર દાળ
  2. ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૨ કપઝીણી સમારેલી કોથમીર
  4. ૨ ચમચીલીલાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧/૨ નાની ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાવડર
  8. ૧ નાની ચમચીખાંડ
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. ૧ ચમચીમરી પાવડર
  11. ૧ ચમચીઘાણાજીરુ
  12. ૧/૪ નાની ચમચીખાવાનો સોડા
  13. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની મોગર દાળ ૩ કલાક માટે પાણીમાં પલાળી રાખો. દાળ સરસ પલળી જાય એટલે ચારણી માં કાઢી વધારાનું પાણી નીતારી લેવું. મિકસી જાર માં પાણી ઉમેર્યા વગર જ દાળ ને દરદરી ક્રશ કરી લેવી.

  2. 2

    ક્રશ કરેલી દાળ એક બાઉલ માં કાઢી તેમાં ડુંગળી, કોથમીર, અને બીજા બઘાં જ મસાલા ઉમેરીને સરસ મિક્સ કરી લેવું.

  3. 3

    ગરમ તેલમાં દાળવડા નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી ને પ્લેટ માં કાઢી લેવાં. ચા, કોફી,
    તળેલા મરચાં, ડુંગળી, આંબલી ની ચટણી સાથે ગરમાગરમ દાળવડા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes