દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ ને 3-4 કલાક પલાળીને દો. ત્યાર બાદ તેને મિશ્રર જાર માં ગ્રાઇન્ડ કરી લો. તેમાં સાથે સાથે મરચા, હીંગ અને જરૂર મુજબ પાણી નાંખી ગ્રાઈનડ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી બનાવેલ ખીરામાં મીઠું નાંખી એક બાજું હલાવીને ફીણી લો. આમ કરવાથી વડા એકદમ સોફ્ટ થશે.
- 3
હવે ગરમ કરેલ તેલ માં વડાં પાડી તળી લો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યા સુધી. બનાવેલ વડાં ને 1 કલાક માટે પલાળીને તેને દબાવીને નિતારી લેવા.
- 4
હવે દહીં માં જરૂર મુજબ ખાંડ અને મીઠું નાંખી સરખું વલોવી લો.
- 5
હવે એક પ્લેટ માં વડાં ગોઠવી, ત્યાર બાદ તેમાં ઉપર થી દહીં નાંખી, શેકેલ જીરું પાઉડર, લાલ મરચું પાઉડર નાંખી, અને ચાટ મસાલો છાંટો અને કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો અને સર્વ કરો.
- 6
તૈયાર છે આપણાં ટેસ્ટી દહીંવડા.
Similar Recipes
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા ગુજરાત અને મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેમાં વડા ઉપર દહીં પાથરી ડ્રાય મસાલા છાટી કોથમીર થી સજાવી ને પીરસવા માં આવે છે Bhavini Kotak -
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
-
-
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4 #Week25દહીંવડા નું તો નામ જ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. નાના મોટા બધા ના પ્રિય છે.2-3 રીત ફોલૉ કરશો તો દહીંવડા એકદમ રૂ જેવા પોચા બનશે. Arpita Shah -
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋 Shital Sonchhatra -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15354942
ટિપ્પણીઓ (2)