સંભારીયા (Sambhariya Recipe In Gujarati)

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111

ગુજરાતી વાનગી

સંભારીયા (Sambhariya Recipe In Gujarati)

ગુજરાતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ..
4 લોકો માટે
  1. 4 નંગબટાકા
  2. 4 નંગડુંગળી
  3. 4 નંગમરચાં લીલા
  4. 1વાટકો ચણા નો લોટ
  5. પા વાટકી ગોળ સમારેલું
  6. 2 ચમચીમરચું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણા
  9. 1 નાની ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ચમચીલીંબુ નું રસ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરું
  14. પા ચમચી હિંગ
  15. 2 મોટા ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ..
  1. 1

    બટાકા,ડુંગળી ની છાલ કાઢી વચ્ચે કાપા પાડો. મરચાં ના બીજ કાઢી તેમાં પણ કાપા પાડો.

  2. 2

    ચણા નું લોટ લઈ તેમાં બધા મસાલા લીંબુ,ગોળ સમારેલું થોડું, એક ચમચો તેલ નાખી બધું મિક્સ કરી મસાલો તૈયાર કરો.

  3. 3

    તૈયાર કરેલું મસાલો બટાકા, ડુંગળી, મરચાં માં કાપા માં સારી રીતે મુકો.

  4. 4

    હવે મસાલા મુકેલા બટાકા, ડુંગળી, મરચાં ને 15 મિનિટ બાફો.

  5. 5

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી બાફેલા શાક નાખી ફરી થોડાં બધા મસાલા ઉમેરી 2 મિનિટ હલાવી ચડવા દો.

  6. 6

    તો ગરમ સંભારીયા તૈયાર છે. તેને સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes