ભરેલાં રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ, મરચાં ને ધોઈ કપડાં થી કોરા કરી તેની દાંડી કાઢી તેમાં કાપા કરવા.
ચણા નો લોટ લઈ તેમાં બધાં મસાલા,ગોળ, લીંબુ રસ,1ચમચો તેલ મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરવું. આ લોટ ને કાપા કરેલા રીંગણ,મરચાં માં ભરી દેવું. - 2
હવે રીંગણ, મરચાં ને એક કડાઈ માં જારી મૂકી બાફવા મૂકવું. બફાઈ જાય પછી એક કડાઈ માં તેલ, રાઇ, જીરું, હિંગ નાખી બાફેલા રીંગણ નો વગાર કરવું. મસાલા લોટ થોડું હોય એ પણ એમાં એડ કરવું. ફરી બધાં મસાલા આશરે 1/2ચમચી એડ કરી.બધું ધીમે થી મિક્સ કરી,2મિનિટ ચડવા દહીં, ત્યાર બાદ ઉતારી લેવું.
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)
#CB8 માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
-
-
-
-
-
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
-
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979859
ટિપ્પણીઓ (4)