#મોટા ફોડવાનું શાક (mota fodvanu shak recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી phela 500ગ્રામ બટેકા લોતેને ચોરસ નહીં આડા ચુકા સમારવા
- 2
પછી કુકર માં તેલ મુકો તેમાં રાઈ ને જીરું નાખો પછી હિંગ નાખો ને લાલ સૂકા મરચા લવિંગ મરી તજ ને બાદિયા નાખી ને બટેકા નો વધાર કરો
- 3
પછી તેમાં મીઠું હળદર ને ધાણા જીરું નાખો પછી લાલ મરચું પાવડર ગરમ મસાલો નાખો
- 4
પછી તેમાં ચણા નો લોટ નાખી ને મેં દોઢ ગ્લાસ પાણી નાખીયું ને 3સિટી વગાડી (ઓછું છે એટલે કુકર માં નહિતર આ શાક પેન માં છૂટું કરાય)
- 5
પછી તેને લોયામાં કાઢી ને પછી તેમાં ગોળ ઉમેરો (તમે લીંબુ ના બદલે આંબલી નો ઉપયોગ કરી શકો)પછી ગોળ ઓગળે એટલે લીંબુ નીચવો ને પછી ટામેટા નાખો ટામેટા દેખાવા જોઈએ તેમ
- 6
પછીગેસ બઁધ કરી ને સર્વ કરો આ શાક મૉટે ભાગે પ્રસંગ માં જોવા મળતા (રસ પુરી નેમોટા ફોડવાનું શાક)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
-
-
-
-
-
-
-
શાહી ગાંઠિયા નું શાક (Shahi Gathiya Shak Recipe in Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12787189
ટિપ્પણીઓ (3)