ઘટકો

  1. ૧ વાટકો ઘઉંનો લોટ
  2. 1/4 વાટકો ઘઉંનો ઝાડો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર અને
  4. ઘી જરૂર મુજબ
  5. મોણ માટે તેલ ર પાવરા
  6. જરૂર મુજબ ગાજરનું ખમણ
  7. જરૂર મુજબી ઝીણી સમારેલી કોબી
  8. કાકડી
  9. ટમેટું ઝીણુ સમારેલું '
  10. ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  11. ચીઝ જરૂર મુજબ
  12. ટોમેટો કેચપ જરૂર મુજબ
  13. ચીલી ફ્લેક્સ થોડા
  14. ઓરેગનો થોડા
  15. 1/2 નંગ કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો જાડોને ઝીણો લોટ મિક્સ કરી મીઠું તેલ નાખી સરસ કઠણ લોટ બાંધી લો પછી ભાખરી વણી ચોડવી લો

  2. 2

    બને સાઇડ બ્રાઉન થાઈ એટલે ઉતારી ઘી ચોપડી લો પછી તેની ઉપર ગાજર કોબી કાકડી ટામેટાં પાથરી ઉપરથી સોસ ઉમેરો પછી ચીઝ અને પછી ચીલી ફ્લેકસ ઓરેગનો અને છેલે કેપ્સીકમ ની લાંબી ચીરો કરી ગાર્નીશ કરો તો તૈયાર છે આપણા હેલ્ધી પીઝા જેમા મેંદા નો ઉપયોગ નથી અને વેજીટેબલ પન છે તો હેલ્થ માથે ખુબજ સારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes