રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,કેપ્સિકમ,વટાણા ને પાર બોઇલ કરી લો.
- 2
એક કઢાઈ માં તેલ મૂકી જીરું,તજ, લવિંગ,સૂકું મરચું,લીમડો એડ કરો.
- 3
ડુંગળી,આદુ લસણ પેસ્ટ એડ કરી સાંતળો.કોબીજ એડ કરી સાંતળો. વેજિટેબલ્સ એડ કરી બધા મસાલા એડ કરી મિક્સ કરો.ભાત એડ કરી મિક્સ કરો કોથમીર એડ કરી મિક્સ કરો.
- 4
સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB #week13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WeeK13#MRC


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2week2Rice recipes


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ રેસિપી જલ્દી બની જાય છે તેમજ બાળકોને પણ ક્યારેક નાસ્તા માટે આપવામાં આવે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#Week 13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે.


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#MRC


તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર.


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ની લારી પર આ પુલાવ મળે છે જે એકદમ સ્પાઈસી હોય છે. રવિવારે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને વન પોટ મીલ છે .#RC3#Week3


પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati)
#EB#week13#MRC


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13Recipe Name:-Tava Pulao ( તવા Pulao)તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો.


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#Week13#MRC


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#Week 13#MRC


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBPuzzle recipe


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13


જૈન તવા પુલાવ (Jain Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week8


વેજ. તવા પુલાવ (Veg. Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#cookpadindia


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#Week 13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB week13


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362059
ટિપ્પણીઓ (18)