ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
  1. 1 કપસમારેલી કોથમીર
  2. 1/4 કપફુદીનો
  3. 5-6લીલા મરચાં
  4. 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  5. 1 ટેબલ સ્પૂનદાળીયા
  6. 1 ટી સ્પૂનમરી
  7. 1 ટી સ્પૂનશેકેલું જીરુ
  8. 1 ટી સ્પૂનસંચળ પાઉડર
  9. 2 ટેબલ સ્પૂનતેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 4-5બરફના ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ કોથમીર અને ફુદીનાની ધોઈ લેવો અને તેનો કોરા પાડી પછી તેને સમારી લેવા. પછી મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી લઈ ચટણી બનાવી લેવી.

  2. 2

    ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર પડે તો વધારે બરફ ઉમેરો અને સ્મૂધ ચટણી બનાવી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (25)

Similar Recipes