ફરાળી બટાકાની વેફર (Farali Bataka Wafer Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

ફરાળી બટાકાની વેફર (Farali Bataka Wafer Recipe In Gujarati)

#ff1
#non fried Ferrari recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ બટાકાની તૈયાર કરેલી વેફર
  2. તળવા માટે તેલ
  3. 1/2 ચમચી દળેલી ખાંડ
  4. 1/2 ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે સુકવેલી વેફરને તળી લો. ગેસ ધીમો રાખો.

  2. 2

    વેફર ની ઉપર દળેલી ખાંડ અને લાલ મરચું પાઉડર ભભરાવો. ને વેફરને હળવેથી હલાવી દો. તૈયાર છે બટાકાની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes