ફ્રૂટ સલાડ (Fruit Salad recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાનું સફરજન
  2. મોસંબી
  3. નાસપતિ
  4. કેળું
  5. ચમચો દાડમ ના દાણા
  6. પાન તુલસી ના
  7. /૨ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોસંબી ને છોલી ને તેની પેશી ઓ કાઢી લેવી. સફરજન અને નાસપતિ ને સમારવા.કેળા ને ગોળાકાર માં સમારવા.

  2. 2

    બધા ફ્રૂટ્સ ભેગા કરી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.સર્વિંગ ડીશ માં મિક્સ કરેલા ફ્રૂટ્સ લઈ તેની પર તુલસી ના પાન અને દાડમ ના દાણા નાખી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes