બદામ નો શેક (Badam Shake Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#EB
Week14
#ff1
બદામનો મિલ્ક શેક ઉપવાસ માં ખૂબ જ ઉપયોગી છે કંઈ ખાવું ન હોય અને એક ગ્લાસ મિલ્ક શેક પીવાથી પેટ ભરાઈ જાય છે

બદામ નો શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
Week14
#ff1
બદામનો મિલ્ક શેક ઉપવાસ માં ખૂબ જ ઉપયોગી છે કંઈ ખાવું ન હોય અને એક ગ્લાસ મિલ્ક શેક પીવાથી પેટ ભરાઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧૦થી ૧૨ નંગ બદામ
  2. ૮ થી ૧૦ નંગ કાજુ
  3. 2 ગ્લાસદૂધ
  4. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  5. ૨ ચમચીમગજતરી ના બી
  6. ૪ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બદામને કાજૂને અને મગજ તરી ને ચોખ્ખા પાણીથી બે વાર ધોઈ નાખો હવે તેને બે કલાક માટે પલાળી દો

  2. 2
  3. 3

    હવે એક કાચના ગ્લાસમાં થોડું પાણી નાખીને ડ્રાયફ્રુટ ને બે મિનિટ માટે માઇક્રોવેવ કરી લો અથવા તો ગરમ પાણીમાં ઉકાળી લો હવે ઠંડુ પડે એટલે તે બદામની છાલ કાઢી નાખો હવે હેન્ડ મિક્સી ટી બધું ક્રશ કરી લો

  4. 4

    હવે તેમાં દૂધ મિક્સ કરો અને બરાબર મિક્સરમાં ફેરવી લો તેમાં ઇલાયચી પાઉડર અને ખાંડ નાખો અને ફરીથી ક્રોસ કરી લો હવે ઠંડુ પીવું હોય તો ફ્રીઝ માં બે કલાક માટે મૂકી દો

  5. 5

    કાજુ નાખવાથી એકદમ સરસ ઘટ્ટ થશે અને મગજ તરી ના લીધે ખૂબ જ હેલ્થી બનશે તો તૈયાર છે આપણો બદામ શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes