બીટના લાડુ

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩૦/૩૫
  1. ૧ કિલો- બીટ
  2. ૩૦૦ ગ્રામ - ગાંગડા સાકર
  3. ૨૫૦ ગ્રામ - ટોપરાનું છીણ
  4. ૨૦૦ ગ્રામ -ઘી
  5. ૫૦ ગ્રામ - ખસખસ
  6. ૧૦૦ ગ્રામ - કાજુ
  7. ૧૦૦ ગ્રામ - બદામ
  8. ૧૦/૧૨ - ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બીટને ખમણી લેવા. સાકરને અધકચરી ખાંડી લેવી.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખમણેલા બીટને ધીમા તાપે ૧૫ મીનીટ સુધી સાંતળવા.

  3. 3

    હવે તેમાં સાકર ઉમેરવી. સાકરની ચાસણી થશે અને ચાસણી શોષાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું.

  4. 4

    સાકરની ચાસણી ચાસણી શોષાઈ જાય પછી તેમાં ટોપરાનું છીણ ઉમેરીને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં કાજુ- બદામ તથા ઈલાયચી નાખીને બરાબર મિક્સ કરવું.

  5. 5

    મિશ્રણ ઠંડુ થાય એટલે લાડુ વાળી લેવા અને ખસખસ લગાવવી. આ લાડુ ફ્રિજમાં ૧૦ થી ૧૨ દિવસ સુધી સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes