ઘટકો

30મિનિટ
  1. પાણી પૂરી ની પૂરી
  2. ૧ વાટકીબાફેલા ચણા
  3. ૨ નંગબાફેલું કાચું કેળા
  4. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી પૂરી નું પાણી બનાવવા માટે
  7. ૧૦૦ ગ્રામ ફૂદીનો
  8. ૨૦૦ ગ્રામ કોથમીર
  9. તીખા મરચા
  10. લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. ૧ ચમચીસંચળ પાઉડર
  14. ૧ ચમચીપાણીપુરી નો મસાલો
  15. ૧ ચમચીજીરૂ પાઉડર
  16. ૧ ટેબલ સ્પૂનગોળ
  17. ૧ ટી સ્પૂનઆંબલી નો પલ્પ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    બાફેલા ચણા અને કાચા કેળાને મિક્સ કરી એમાં મસાલા કરવા.

  2. 2

    ફૂદીનો કોથમીર મરચા ની પેસ્ટ બનાવી તેમાં ૧ લીટર જેટલું પાણી નાખવું
    પછી બધા મસાલા નાખવા.

  3. 3

    પછી પૂરી સાથે સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes