બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

શનિવાર ની સવાર નો નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપપૌંઆ
  2. ૨ નંગબટાકા
  3. ૧ ટીસ્પૂનમીઠું
  4. ૧ ટીસ્પૂનહળદર
  5. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  6. ૨ ટીસ્પૂનખાંડ
  7. ૨ નંગલીલાં મરચાં
  8. ૨ ટીસ્પૂનકાજુ ના ટુકડા
  9. ડાળખી મીઠો લીમડો
  10. લવિંગ અને તજ
  11. ૧/૨ ટીસ્પૂનજીરુ
  12. ૧/૨ ટીસ્પૂનરાઈ
  13. ૩ ટીસ્પૂનતેલ
  14. ચપટીહિંગ
  15. ૧/૨ કપઝીણી સેવ
  16. ૧/૪ કપલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ધોઈ લો અને ઝીણાં સમારી લો, પૌંઆ ને ધોઈ બાજુ પર મૂકી દો, એક કઢાઈમાં તેલ ગરમ કરો બટાકા વઘારી લો

  2. 2

    બટાકા ધીમાં તાપે ચઢવા દો, બધા મસાલા ઉમેરી લો, છેલ્લે પૌંઆ ઉમેરી લો, લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી લો ગરમાગરમ બટાકા પૌવા ઉપર ઝીણી સેવ, લીલા ધાણા ભભરાવી સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes