સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujrati
#ff1
સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે.
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia
#Cookpadgujrati
#ff1
સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા સાબુદાણા ને બે પાણી થી ધોઈ ને
5 કલાક પલાળી દો.બહુ પાણી નાખવું નઈ બે ત્રણ ચમચી પાણી જ નાખવું.છૂટા થાય એટલું પાણી નાખી પલાળવા. - 2
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આદુ,મરચા,મીઠા લીમડા ના પાન ઉમેરી સાબુદાણા નાખી મિક્સ કરી લો. હવે ધીમે ધીમે હલાવતા રહો.સાબુદાણા ગળી જાય એટલે તેમાં બાફેલા બટાકા,અને ટામેટા ના ટુકડા,મરી પાઉડર, સેકેલ જીરા પાઉડર,સંચળ,લાલ મરચું,મીઠું,ખાંડ, અને 5 મિનિટ હલાવતા રહો બધા જ મસાલા વ્યવસ્થિત મિક્સ કરી થાય ત્યાં સુધી.તેમાંછેલ્લે ખાંડ,લીંબુ નો રસ અને શીંગદાણા નો ભૂકો ઉમેરી મિક્સ કરી લો.અને ગેસ બંધ કરી દો.
- 3
તૈયાર છે સાબુદાણા ની ખીચડી ઉપર થી
સર્વ કરતી વખતે કોથમીર અને ફરાળી ચેવડો ઉમેરી સર્વ કરો.
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty સાબુદાણા સાગો નામના એક વૃક્ષ માંથી થાય છે. આ વૃક્ષના મૂળમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જેમાંથી સાબુદાણા તૈયાર થાય છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત ઉર્જા આપવા માટે ખુબ જ સહાયક છે. Neeru Thakkar -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SF#RB1#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીસાંજનાં ફરાળમાં આજે સાબુદાણા ખીચડી બનાવી છે. હવે સાબુદાણા ખીચડી સ્ટ્રીટ ફુડ તરીકે ઠેર-ઠેર મળતી થઈ છે. મારા હસબન્ડ ની ફેવરિટ સાબુદાણા ખીચડી તેમની ડીમાન્ડ પર બનાવી છે. Dr. Pushpa Dixit -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
-
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Ni Khichadi Recipe In Gujarati)
#વેસ્ટ શ્રાવણ મહિના ના સોમવાર માટે બીટ, કેળા ની સાથે સાબુ દાણા ની ખીચડી Kanchan Raj Nanecha -
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#MBR1#Week1Post 4#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસાબુદાણાની ખીચડી બનાવતી વખતે તેમાં ચિકાસ ન પકડાઈ જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો સાબુદાણા વધુ પલળી જાય અથવા તો તેમાં વધુ પાણી રહી જાય , તેમજ વઘારમાં વધુ તેલ નખાઈ જાય તો પણ ચિકાસ આવી જાય છે. માટે સાબુદાણા ડુબે એટલું જ પાણી તેમાં પલાળવા માટે નાખવું. Neeru Thakkar -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi -
સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)
#SJRસાબુદાણા ફરાળ માં ના હોય તલ ફરાળ અધુરો જ ગણાય. જો કોઈ ને તેલ ઘી માં સાબુદાણા નો વઘાર ના કરવો હોય તો આ એક સારો વિકલ્પ છે ફરાળ નો. Mudra Smeet Mankad -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas
More Recipes
ટિપ્પણીઓ (4)