કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. 1/2લીટર દૂધ
  2. 250મીલી અમૂલ ક્રીમ
  3. 1વાટકો બદામ
  4. 3-4 ચમચીખાંડ
  5. 56 બરફ નાં ટુકડા
  6. 78 કેસર નાં પૂમડાં
  7. 2 ચમચીબદામ પિસ્તા ની કાત્રી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલા બદામ ને ગરમ પાણી માં 15 20 ઉકાળી લેવી અને ઠંડી પડી પછી તેના ફોતરા કાઢી લેવા.

  2. 2

    ત્યાર બાદ મિક્સર માં દૂધ, અમૂલ નુ ક્રીમ, ખાંડ,બદામ, બરફ નાં ટુકડા બધું નાખી ને ક્રશ કરી લેવું.. હવે તેને એક વાસણ માં કાઢી લેવું

  3. 3

    ત્યાર બાદ તેમાં ગરમ પાણી નાં પલાળેલુ કેસર નાખી દેવું.. અને તેમાં બદામ પિસ્તા ની કતરી નાખીને ઠંડો શેક સર્વ કરવો.😊😊😊

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes