બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#EB
#Week14
#ff2

ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે.

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
#Week14
#ff2

ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫ નંગ બદામ
  2. ૫૦૦ ગ્રામ દુધ
  3. ૩-૪ ચમચી ખાંડ
  4. સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  5. ૧/૨ નાની ચમચીઇલાયચી પાઉડર
  6. ૧/૨ નાની ચમચીવરિયાળી પાઉડર (ઓપ્શનલ)
  7. ૫-૬ કેસર નાં તાંતણા
  8. ગુલાબ ની પાંખડી
  9. કાજુ બદામ પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામ ને ૫ થી ૬ કલાક પાણીમાં પલાળી રાખવી. બદામ પલળી જાય એટલે ઉપર ની સ્કીન દુર કરી થોડું દૂધ ઉમેરી દરદરી પેસ્ટ ક્રશ કરી લેવી.

  2. 2

    એક પેનમાં દુધ ગરમ કરવા મૂકવું. દુઘ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ, કેસર,બદામ ની પેસ્ટ નાખવી અને ફરી ઉકાળવું અને થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી અને વરિયાળી નો પાઉડર ઉમેરીને ઠંડુ કરવું.

  3. 3

    દુઘ રુમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝ માં ઠંડું કરવા મુકવું. એકદમ ચીલ્ડ બદામ શેક તૈયાર છે અને સર્વ કરતી વખતે વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી બ્લાઈન્ડર થી ક્રશ કરી સર્વિગ ગ્લાસ માં આઈસ કયુબ મુકી શેક રેડી ઉપર થી કાજુ બદામ પિસ્તા ની કતરણ, ગુલાબ ની પાંખડી, કેસર થી ગાર્નિશ કરીને સર્વ કરો.
    નોંઘ:- આઇસ્ક્રીમ સ્કુપ મિક્સ ના કરવા હોય તો ઉપર મુકી ને સર્વ કરશો તો પણ ટેસ્ટી જ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes