કાચો ગુંદરપાક (Kacho Gundar Paak Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city

કાચો ગુંદરપાક (Kacho Gundar Paak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
5 સર્વિંગ્સ
  1. 600 ગ્રામઘી
  2. 100 ગ્રામકાજુ
  3. 100 ગ્રામબદામ
  4. 100પિસ્તા
  5. 250 ગ્રામગુંદર
  6. 2 ચમચીસુંઠ
  7. 500 ગ્રામસાકર
  8. 200 ગ્રામટોપરું

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘીને ગરમ કરી લ્યો. પછી ગુંદર ને ભૂકો કરી નાખો. સાકરને દળી નાખો. ટોપરું ખમણી નાખો. કાજુ બદામ અને પિસ્તા ને સ્લાઈસ કરી લ્યો.

  2. 2

    પછી એક ડબામાં પેલા ટોપરું ગુંદર દળેલી સાકર નાખો પછી ગરમ કરેલી ઘી નાખો

  3. 3

    પછી બધું સરખું મિશ્રણ કરો ઉપર સૂંઠનો ભૂક્કો નાખો. પછી કાજુ બદામ પિસ્તા નાખો સરસ મિશ્રણ કરો

  4. 4

    તે ખુબ સ્વાદિષ્ટ બને છે તૈયાર છે કાચું ગુંદર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes