ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 નંગબાફેલા બટાકુ
  2. 1 ટે. સ્પૂન ખજૂર આંબલી ની ચટણી
  3. 1 ટેબલસ્પૂનશીંગદાણા ચટણી
  4. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  5. 1 નંગલીંબુ નો રસ
  6. 1/2 કપફરાળી ચેવડો
  7. 1/2 કપકેળાની ફરાળી વેફર
  8. 1/2 કપબટાકા ની ફરાળી વેફર
  9. 1/2 કપકોથમીર
  10. 1/2 કપદાડમ નાં દાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી ફરાળી સામગ્રી અને ચટણી ભેગી કરો.

  2. 2

    ત્યારબાદ બધી સામગ્રી એક બાઉલમાં ભેગી કરીને એમાં ચટણી લીંબુ મીઠું મિક્સ કરી લો.

  3. 3

    પછી ડીશ માં સર્વ કરો.ઉપરથી મીઠી ચટણી કોથમીર,દાડમ ના દાણા ચેવડા થી ગાર્નિશ કરો.તૈયાર છે ફરાળી
    ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes