રાજગરા ની આલુ સેવ (Rajgira Aloo Sev Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @AmeeAmee
જેતપુર (કાઠી)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામરાજગરા નો લોટ
  2. 2 નંગબાફેલા બટાકા
  3. મીઠું
  4. 1/2 ચમચી મરી
  5. 2 ચમચી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી સંચળ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ને મેશ કરી અને તેમા રાજગરા નો લોટ મિક્સ કરો.

  2. 2

    તેમા ઉપર ના મસાલા નાખી બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સરસ કણક તૈયાર થાશે પછી તેને સંચા મા ભરી અને ગરમ તેલ મા સેવ પાડી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Maniyar
Amee Maniyar @AmeeAmee
પર
જેતપુર (કાઠી)

Similar Recipes