આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનીટ
૨ થી ૩ વ્યક્તિ
  1. ૧ કપબાફેલા બટાકા સ્મેશ કરેલાં
  2. ૧ કપચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીસંચળ પાઉડર
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૪ ચમચીહીંગ
  10. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફીને સ્મેશ કરી લેવા.

  2. 2

    હવે તેમાં બેસન અને બધાજ મસાલા ઉમેરી કણક તૈયાર કરી તેલ વાળો હાથ કરી કણક ને સરખી કેળવી લો.

  3. 3
  4. 4

    હવે સેવ ના સંચા ને તેલ થી ગ્રીસ કરી તેમાં કણક ભરી ગરમ તેલમાં ક્રીષ્પી તળી લો.

  5. 5

    તો તૈયાર છે એકદમ ઝડપથી બની જાય એવી અને દરેક ને ભાવે એવી આલુ સેવ.😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes