રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 3 લોકો માટે
  1. 50 ગ્રામવેફર
  2. ક્યુબ ચીઝ
  3. 2 ચમચીટોમેટો કેચપ
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘર નીવેફરને ફ્રાય કરી લો હવે ગરમ ગરમ વેફર મા બધા જ મસાલા એડ કરી લો અને સારી રીતે મિક્સ કરી દો

  2. 2

    હવે તેની ઉપર ચીઝ અને કેચપ લગાવી સર્વ કરો અને જો તમારે ઓવનમાં બેક કરવું હોય તો પણ કરી શકો છો અને એમ પણ ખાઈ શકો છો ફાઇનલ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes