મીક્ષ બેરી મોકટેલ (Mix Berry Mocktail Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1નાની બોટલ સ્પ્રાઈટ
  2. 4 સ્પૂનમીક્ષ બેરી સીરપ
  3. 2 સ્પૂનઓરેન્જ સીરપ
  4. 4 નંગચૂપાચૂપ્સ ચોકલેટ
  5. 1લીલું મરચું
  6. 4 સ્પૂનખાંડ
  7. 1 નંગલીંબુ
  8. 15ફૂદીના ના પાન
  9. 4 સ્પૂનખાંડ
  10. 2 સ્પૂનપાણી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક ખલ માં ફુદીનો ;મરચું; ખાંડ ને બરાબર ઝીણા વાટી લો.

  2. 2

    હવે એક ગ્લાસ માં લીંબુ નો રસ; સીરપ રેડી વાટેલી સામગ્રી અને બરક ના ટુકડા નાંખી સ્પ્રાઈટ રેડી લાસ્ટ માં ચોકલેટ નાંખી એવી રીતે બંને ગ્લાસ રેડી કરી સવઁ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes