રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ નંગબાફેલા બટાકા
  2. ૧ કપબાફેલું રતાળુ
  3. ૧ નંગસફરજન
  4. ૧/૨ કપબાફેલા સીંગદાણા
  5. ૧ નંગદાડમ ના દાણા
  6. ૧ કપબટાકા ની ફરાળી વેફર્સ
  7. ૧ કપફરાળી ચેવડો
  8. ૧/૨ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  9. લીલી કોથમીર ની ચટણી જરૂર મુજબ
  10. ૧/૪ટી. સ્પૂન લીંબુ નો રસ
  11. સિંધવ મીઠું સ્વાદાનુસાર
  12. ગાર્નિશ માટે સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા સને રતાળુ ને ટુકડા માં સમારી લો,સફરજન ને પણ સમારી લો અને દાડમ ના દાણા કાઢી લો.

  2. 2

    એક બાઉલમાં સમારેલા બટાકા, રતાળુ,સફરજન,બાફેલા સીંગદાણા,દાડમ ના દાણા,વેફર્સ ના ટુકડા,ફરાળી ચેવડો અને લાલ મરચું પાવડર ઉમેરી હલાવી લો.

  3. 3
  4. 4

    હવે તેમાં જરૂર મુજબ લીલી ચટણી,લીંબુ નો રસ,સિંધવ મીઠું અને થોડા સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર મીક્સ કરો.

  5. 5

    સરવિંગ બાઉલ માં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે ટેસ્ટી અને ટેંગી ફરાળી ભેળ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes