ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલીમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરો. પછી તેને હલાવતા રહો.ખાંડ ઓગળી જાય પછી તેમાં કેસરના તાંતણા અને ઈલાયચી પાઉડર ઉમેરો.પાંચ મિનિટ સુધી ઉકળવા દો.પછી ગેસ બંધ કરી દો.
- 2
એક બાઉલમાં માવો લો. માવામાં ગાંઠા ન રહે તે રીતે બરાબર મેશ કરી લો. પછી તેમાં તપકીર અને ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને તેના સોફ્ટ બોલ્સ બનાવી લો.
- 3
એક કઢાઈમાંં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં બોલ્સને ધીમા તાપે ફ્રાય કરો. બ્રાઉન કલરના થાય એટલે એક ડિશમાં કાઢી લો. હવે બધા બોલ્સને બનાવેલી ગરમ ચાસણીમાં ડુબાડી દો. ચાસણી ગુલાબજાંબુમાં ભળી જાય પછી તેને ઠંડા થવા દો. ફ્રીઝમાં મૂકી દો. ગુલાબ જાંબુ ગરમ અને ઠંડા બંને રીતે પીરસવામાં આવે છે.
- 4
હવે તૈયાર છે ગુલાબ જાંબુ. તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણથી સર્વ કરો.
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
-
-
-
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408533
ટિપ્પણીઓ