થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week- 16
#ff3
Farali recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધ
  2. 1/2 બાઉલ ખાંડ (brown ખાંડ)
  3. ફટકડી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને ઉકળવા મુકો 1/2 થાય ત્યાં સુધી ઉકાળી લેવું

  2. 2

    તેમાં ફટકડી નાંખી દૂધ ફાડી લેવું અને તેમાં ખાંડ નાંખી મિક્સ કરી લેવું

  3. 3

    ઘટ્ટ થાય એટલે ઈલાયચી નો ભૂકો નાંખી ઠંડુ પડવા દેવું

  4. 4

    બદામ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes