લીલવા સમોસા (Lilva Samosa Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
માવા માટે સૌ પ્રથમ તુવેર ના દાણા ને ચોપર માં ચોપ કરી લઈશું. હવે એક પાન માં તેલ ગરમ કરો. તેમાં તલ, કાજુ ના ટુકડા, કીસમીસ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી મધ્યમ આંચ પર ૩૦ સેકન્ડ સાંતળો.
- 2
હવે તુવેર ન મિક્સ ને ઉમેરો. ૨-૩ મિનિટ સુધી હલાવતા રહો. તેમાં મીઠું ને થોડો ગરમ મસાલો નાખીને હલાવીશું. દાણા બરાબર ચઢી જાય એટલે હવે તેમાં થોડી ખાંડ અને લીંબુ નો રસ ઉમેરીને બરાબર હલાવી લો. ૧ મિનિટ પછી ગેસ બંધ કરી ને સહેજ ઠંડુ થવા માટે બાજુ માં રાખો.
- 3
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠું, અજમો ને ઘી ઉમેરીને સરસ મસળી લો..
લોટ માં જરૂર મુજબ પાણી ઉમેરી ને સરસ લોટ બાંધી લો.અને તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.હવે બાંધેલા લોટને બરાબર મિક્સ કરી લો. અને તેના એક સરખા લુવા બનાવી લો. હવે એક લુવો લઈ ને આપડે તેને કોઈ પણ લોટ ના ઉપયોગ વિના ગોળ વણી લો. વચ્ચે થી કાપી એક ભાગ માં એક ચમચી જેટલો માવો લઈ ને તેને મધ્યમ માં મુકો. ત્યારબાદ સમોસા નો આકાર આપો. - 4
ત્યારબાદ તળી લો. તૈયાર છે લીલવા નાં સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તુવેર ના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Hema Paresh Mehta ( Hemangini ) -
-
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
-
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #lilvakaxhori #winterkachori #Haretooverdanekikachori #us Bela Doshi -
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
#GA4 #week4 #gujaratiલીલવા મુઠીયા નું શાક એ એક પારંપરિક ગુજરાતી શાક છે. શિયાળા દરમિયાન લીલવા સરસ મળે છે, તો આ શાક બનાવી શકાય છે. જે ઊંધિયા ને ભળતો સ્વાદ ધરાવે છે. તેને પૂરી, રોટલી કે ભાખરી સાથે માણી શકાય છે. Bijal Thaker -
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
-
-
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
લીલવા મીની સમોસા(Lilva Mini Samosa Recipe in Gujarati)
#MAમારા સાસુમા પાસેથી શીખી છુ.શિયાળામાં તુવેર અને વટાણા બંને બહુ જ હેલ્ધી અને તેના સમોસા ગરમ ખાવા ની મજા પડે. Avani Suba -
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
-
-
લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)
#GA4#Week1#parathaઆ પરાઠા માં તુવેર ના લિલવાનો મસાલો છે જે કચોરી માં વપરાય છે.ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Joshi -
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
-
-
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
More Recipes
ટિપ્પણીઓ