દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૧ પેકેટપાણી પૂરી ની પૂરી
  2. સમારેલ ટામેટાં
  3. સમારેલ ડુંગળી
  4. ૬-૭ બાફેલા બટાકા
  5. ૧ કપખજૂર આમલીની ચટણી
  6. ૧ કપલીલી ચટણી
  7. 1/2 કપ લસણ ની ચટણી
  8. બાઉલ દાડમ
  9. બાઉલ સેવ
  10. બાઉલ ચવાણું
  11. બાઉલ દહીં
  12. ૨ ટેબલ સ્પૂનચાટ મસાલો
  13. જરૂર મુજબ લીંબુ નો રસ
  14. જરૂર મુજબ મીઠું
  15. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા માં સમારેલ ડુંગળી,ટામેટું,ચવાણું,મીઠું અને લીંબુનો રસ નાખીને સ્ટફ તૈયાર કરો.

  2. 2

    હવે પૂરી માં કાણું પાડીને બટાકાનું સ્ટફિંગ ભરો અને બધી ચટણીઓ એડ કરી રેડી કરી લો.

  3. 3

    ત્યારબાદ ઉપર દહીં,દાડમ,સેવ,ચાટ મસાલો અને કોથમીર થી ગાર્નિશ કરી પીરસો તો રેડી છે આપણી દહીં પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes