શીગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheera Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#શ્રાવણ

શીગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheera Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીશિંગોડાનો લોટ
  2. 2 વાટકીદૂધ
  3. 1 વાટકીખાંડ
  4. 2 ચમચીકાજુ બદામની કતરણ
  5. 6 - 7 ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું, ઘી ગરમ થાય એટલે શિંગોડાનો લોટ ઉમેરવો.

  2. 2

    હવે ધીમા તાપે લોટને ઘી માં બરાબર શેકી લેવો, 3-4 મિનિટ પછી લોટ શેકાઇ જાય ત્યારે તેમાં દૂધ ઉમેરવું.

  3. 3

    હવે દૂધને બરાબર તેમાં મિક્સ કરી બે મિનિટ માટે પાછું થવા દેવું. હવે તેમાં ખાંડ ઉમેરવી, એ બધું બરાબર મિક્સ કરી લેવું. શીરા ને બે ત્રણ મિનિટ માટે થવા દહીં ગેસ ઓફ કરી દેવો.

  4. 4

    હવે શીરા ને સર્વિંગ પ્લેટમાં લઈ કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરવું.હવે તૈયાર છે આપણો શીગોડા ના લોટ નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes