માલપૂઆ (Malpua Recipe In Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

શ્રી કૃષ્ણના જન્મને દિવસે બનાવતી આ અનોખી વાનગી છે અને મારી ફેવરીટ પણ છે.

માલપૂઆ (Malpua Recipe In Gujarati)

શ્રી કૃષ્ણના જન્મને દિવસે બનાવતી આ અનોખી વાનગી છે અને મારી ફેવરીટ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૧ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧ ચમચીદહીં
  3. ૧ ચમચીઘી
  4. તેલ તળવા માટે
  5. ૧/૨ કપગોળ વાડું પાણી
  6. ચપટીખસખસ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    એક પેન માં ઘઉં ના લોટ માં દહીં મિક્સ કરી ઘી નાખી ગોળ વાળા પાણી થી એકદમ ઢીલું ખીરું તૈયાર કરવું. ૧/૨ કલાક પલળવા દેવું.

  2. 2

    તેલ ગરમ કરી નાના નાના તરી લેવું.ખસખસ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes