સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ સાબુદાણા ને પાંચ કલાક માટે પાણીથી ધોઈ પલાડી રાખો. પછી તેને કોટણ કપડાં માં પહોળા કરી રાખો. પેન માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે જીરૂ, લીમડો, આદુ મરચાની પેસ્ટ બે મિનીટ સાંતળો. પછી તેમાં બાફીને સમારેલા બટાકા ઉમેરી હલાવો. હવે તેમાં પલાળેલા સાબુદાણા, સીંગદાણાનો ભૂકો, ખાંડ,મીઠું,લાલ મરચું પાઉડર નાખી હલાવીને બટાકા ઉમેરી મિક્સ કરો. ગેસ પર પાંચ મિનિટ બરાબર હલાવો.
- 2
ગેસ બંધ કરીને ઉપરથી લીંબુ નો રસ અને કોથમીર નાખી હલાવી દો. તૈયાર છે ગરમા ગરમ સાબુદાણા અને સીંગદાણાની ટેસ્ટી ખીચડી. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
-
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
શેકેલા શીંગદાણા (Roasted Shingdana Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#Guess The Word Jayshree Doshi -
-
-
-
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#sabudanakhichdi#fastspecial#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
ફરાળ માટે ની સૌ ની મનપસંદ રેસીપી. Disha Prashant Chavda -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
-
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
-
-
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15449763
ટિપ્પણીઓ (6)