પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)

Kajal Ankur Dholakia @kajaldholakia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખી રાત પલાળેલા રાજમાને કૂકરમાં બાફી લો
હવે ડુંગળી ટામેટા આદુ અને લસણને સાંતળીને મિક્સર જારમાં ગ્રેવી બનાવી લો - 2
હવે એક પેનમાં થોડું તેલ લો
તેલમાં જ સૌ પ્રથમ બધા મસાલા ઉમેરી દો
ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો
ગ્રેવીમાં મસાલા ભળી જાય અને તેલ છૂટું પડે એટલે બાફેલા રાજમા ઉમેરો
સૌથી છેલ્લે અમૂલ ક્રીમ ઉમેરો
બરાબર રાજમા ચઢી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
પંજાબી રાજમા કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
પંજાબી લોકોની પરંપરાગત રોજબરોજ ખાવામાં આવતી વાનગીઓમાંની એક છે, તે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rajma#rajmamasala#punjabithali#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#punjabirecipe#traditional#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે. Neeru Thakkar -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
-
-
-
-
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar -
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
#AM3#CookpadIndia#Cookpadgujarati ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ અને આપણે ત્યાં ઉનાળામાં શાકભાજી પણ ઠીક થાક મલી રહે તેવામાં રોજ સવારે અને સાંજે ગૃહિણીઓ ને એક મુઝવણ અચુક હેરાન કરે કે શાક શું બનાવું? તો એટલે જ આજે હું તમારી સાથે એક એવું જ શાક રાજમા મસાલાની રેસીપી શેર કરું છું જે તમે રાત્રે ડિનર માં કે સવારે લંચમાં ગમે ત્યારે સ્વૅ કરો તો સરસ જ લાગે છે પણ મારા ઘરમાં તો દરેક વખતે સવારમાં જ બને છે અને બધા ને ખૂબ ભાવે પણ છે. Vandana Darji -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
પંજાબી સ્ટાઈલ રાજમા (Punjabi Style Rajma Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ રાજમાઆજે મે પંજાબી સ્ટાઈલ રાજમા બનાવ્યા.કહો friends કેવા છે Deepa Patel -
-
પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati)
#GA4 #week1#પંજાબીપાસ્તા એ મારી ફેવરીટ ડિશ છે અને એટલે જ હું એને અલગ અલગ ટેસ્ટ માં બનાવી ને ટ્રાય કરું છું. તો આજે મેં બનાવ્યા છે એકદમ અલગ ઇટાલિયન અને પંજાબી નું કયુઝીન પંજાબી પાસ્તા. Tatvee Mendha -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
-
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે, ખાવામાં ટેસ્ટી છે પણ પચવામાં થોડું હેવી હોય છે એટલે સવારે ખાવાનું વધુ સારું રહે. Kinjal Shah -
-
-
-
પંજાબી સ્પાઇસી રાજમા કરી (Punjabi Spicy Rajma Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15451241
ટિપ્પણીઓ