જૈન બનાના પેટીસ (Jain Banana Pattice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

35 થી 40 મિનિટ
2 3 લોકો માટે
  1. 4 - 5 નંગ કાચા કેળા
  2. આઠથી દસ ચમચી તપકીર લોટ
  3. 1 ચમચીલીલુ મરચું પીસેલું
  4. લીંબુનો રસ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીમરચું પાઉડર એક ચમચી
  7. 1/4 ચમચી હળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા કેળા ને ગરમ પાણીમાં ત્રણથી ચાર મિનિટ ઉકાળી લો હવે ત્યાર બાદ તેની છાલ કાઢીને અને સ્મેશ કરી દો

  2. 2

    મેષ કર્યા બાદ તેમાં તપકીર એડ કરી લો મરચાની પેસ્ટ હળદર લીંબુ અને થોડો ગરમ મસાલો મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર એડ કરી

  3. 3

    હવે તેને પેટીસ નો શેપ આપી ફરી તપકીર મારગ દોડી અને શેલો ફ્રાય કરો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી તો તૈયાર છે જૈન પેટીસ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes