ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
15 નંગ
  1. 1.5 કપમેંદો
  2. 1 સ્પૂનઆખું જીરું
  3. 1 સ્પૂનમરી નો ભૂકો
  4. 1 સ્પૂનઅજમો
  5. 2 ટેબલ સ્પૂનગરમ ઘી
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. જરૂર મુજબ પાણી
  8. તળવા માટે તેલ
  9. ડસ્ટીંગ માટે
  10. 1 સ્પૂનઘી
  11. 2 ટેબલ સ્પૂનમેંદો

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઈ તેમાં ઘી નુ મોણ મૂકી મીક્ષ કરી લો.

  2. 2

    હવે ઉપર મુજબ બધા ઘટકો ઉમેરી પાણી નાંખી સોફટ લોટ બાંધી ઉપર તેલ લગાવી 15થી 20મીનીટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે લોટ ને હાથ થી મસળી લોટ ને 7 સરખા ભાગ કરી પતલી રોટલી વડી લો.

  4. 4

    હવે એક રોટલી લઇ તેની ઉપર ઘી લગાવી મેંદા નો લોટ ભભરાવી લો.તેની ઉપર બીજી રોટલી મૂકી દો.આજ રીતે બધી રોટલી ને ઘી અને મેંદા નુ ડસ્ટીંગ કરી 7 લેયર કરી લો.

  5. 5

    હવે તે લેયર નો ટાઈટ રોલ વાળી 15 સરખા ભાગ કરી લો. હવે લૂવા ને લઇ હાથ વડે વચ્ચે થી દબાવી પૂરી વણી લો.

  6. 6

    હવે પૂરી ને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.આ પૂરી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes