સાતપડી પૂરી (Satpadi Poori Recipe In Gujarati)

સાતપડી પૂરી (Satpadi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાના લોટ અને મેંદાને લઈને ચાળી લો. પછી તેમાં જરૂર મુજબ તેલનું મોણ,મીઠું અને મરી અને જીરાનો ભૂકો ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને પુરીનો લોટ બાંધવો.
- 2
બાંધેલા લોટને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રાખો.જેથી તે એકદમ સરસ કુણો થઈ જાય. હવે તેમાંથી એક લૂઓ લઇને તેની મોટી રોટલી વણી લો.પછી તેના ઉપર તેલ લગાવીને લોટ ભભરાવો.
- 3
હવે એજ પ્રમાણે બીજી રોટલી પણ વણી લો. આ બીજી રોટલીને પહેલી વણેલી રોટલી ઉપર મૂકો અને તેનો રોલ વાળી લો. પછી તેના છરી વડે ટુકડા કરી લો.
- 4
હવે કાપેલા ટુકડામાંથી એક ટુકડો લઈને ચિત્રમાં બતાવ્યા મુજબ વણી લો એજ પ્રમાણે બધી પૂરી વણી લો. તમે વળતી વખતે તળતી વખતે જોઈ શકો છો કે પૂરી માં કેટલા બધા પડ દેખાય છે.
- 5
હવે તેલ ગરમ મૂકીને બંને બાજુએ ગોલ્ડન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સતપુડા પૂરી બનીને તૈયાર છે તને પીરસો.
- 6
આ પૂરી ના ઘણા બધા પડ નીકળે છે એટલે તેને સતપુડા અથવા સાત પડવાળી પૂરી કેહવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
-
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
#PRPost1પર્વાધિરાજ પર્યુષણની આરાધના સૌ સારી રીતે કરી શકે તે માટે અહી એક ખૂબ જલ્દી બની જતી પૂરી ની રેસિપી મૂકું છું.આ પૂરી દહીં , ચા , અથાણું કે છુંન્દા જોડે ખૂબ જ સરસ લાગે છે. Jigisha Modi -
સાતપડી પૂરી (Saat Padi Puri Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2 આ પૂરી ગુજરાત માં દરેક વાર તહેવારે બનતી જ હોય છે. ખાસ કરીને સાતમ - આઠમ અથવા દિવાળી માં સૌના ઘરે આ પૂરી બને જ છે. Hetal Gandhi -
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Bhavisha Manvar -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી) Komal Vasani -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#DFT : મસાલા ફરસી પૂરીદિવાળી મા બધા ના ઘરમાં ચકરી , ફરસી પૂરી, ઘુઘરા અને બીજી બધી મિઠાઈ અને ફરસાણ બનતા હોય છે. તો મેં આજે બનાવી મસાલા ફરસી પૂરી 😋 Sonal Modha -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
પંજાબી છોલે સાથે ગરમ ગરમ મોટી મોટી પૂરી સરસ લાગે છે. તો મેં આજે પૂરી બનાવી. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
કારેલા પૂરી(karela Puri recipe in gujarati)
આપણે ગુજરાતીઓ નાસ્તામાં શોખીન હોઈએ છીએ દરેક ઘરમાં અલગ-અલગ નાસ્તો બનતો હોય છે મેં અહીં સાંજે ચા જો ડે ખાઈ શકાય એવી કારેલા પૂરી તૈયાર કરી છે ટેસ્ટમાં બેસ્ટ આ પૂરી છે આપણે જે નોર્મલ ફરસી પૂરી બનાવી એ બસ એમાં થોડો ફેરફાર કરી અલગ ટેસ્ટ ની પૂરી બનાવી.સાતમ આઠમ કે દિવાળી ના તહેવાર માં આ પૂરી જરૂર થી બનાવી.#cookpadindia#સાતમ#cookpadgujrati Bansi Chotaliya Chavda -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTR#Diwali_Special#cookpadgujarati ફરસી પૂરી એક ક્રિસ્પી પૂરી છે જે સ્વાદમાં લાજવાબ છે. ગુજરાતીમાં “ફરસી” નો મતલબ ક્રિસ્પી થાય છે અને માટે તેના નામ પ્રમાણે તે એકદમ ક્રિસ્પી હોય છે. તેને મેંદો, મરી, જીરું અને અન્ય મસાલાઓથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં તેને વિશેષ નાસ્તાના રૂપે ખાસ કરીને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હતી. આ પૂરી મીઠું અને ખાટુ કેરીનું અથાણું અથવા ચા અને કોફીની સાથે સૌથી સરસ લાગે છે. ફરસી પૂરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે. Daxa Parmar -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved -
મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#MBR3#week3 નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati
More Recipes
ટિપ્પણીઓ (21)