ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#CR
#Cookoadguj
#cookpadindia
#icecreamrecipe

Natural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે.

ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)

#CR
#Cookoadguj
#cookpadindia
#icecreamrecipe

Natural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ સ્કૂપ
  1. ટેન્ડર કોકોનટ નું 1/2 બાઉલ પાણી
  2. ૨ ટેબલ સ્પૂનટેન્ડર કોકોનટ ની મલાઈ
  3. ૩ ટેબલ સ્પૂનફ્રેશ કોપરા ના ટુકડા
  4. ૧ કપહેવી વ્હીપ કરેલું ક્રીમ
  5. ૨ ટેબલસ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  6. ૨ ટેબલ સ્પૂનઅમૂલ ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જાર મા ટેન્ડર કોકોનટ ની મલાઈ,પાણી,ફ્રેશ કોપરા ના ટુકડા અને અમૂલ નું ફ્રેશ ક્રીમ લઈ ને ક્રશ કરી લેવું.

  2. 2

    પછી એક બાઉલ માં વ્હિપ કરેલું ક્રીમ લેવું.
    તેમાં ૨ ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક અને ક્રશ કરેલું મિક્સર એડ કરવું.

  3. 3

    બરાબર મિક્સ કરી ને એક કન્ટેનર મા ભરી ફ્રીઝર માં ૮ કલાક સેટ થવા મૂકવું.તો હવે ફ્રીઝર માંથી કાઢી ને ફટાફટ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes