રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પાલકને ઝીણી સમારી લો. પછી તેને બે ત્રણ વખત પાણીથી ધોઈ લો.તેમજ ડુંગળીની પેસ્ટ કરી લો.અને ટમેટાને ઝીણા સમારી લો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લસણ ની કટકી ઉમેરો લસણ બ્રાઉન થાય પછી તેમાં જીરુ અને હીંગ અને મરચા ની કટકી ઉમેરો.પછી તેમાં ડુંગળી નાખી બે-ત્રણ મિનિટ સુધી ચઢવા દો.
- 3
ત્યાર પછી તેમાં પાલકની ભાજી ઉમેરી હળદર અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.પછી તેમાં ટામેટું ઉમેરો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું હળદર, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, ઉમેરી બરાબર મિક્ષ કરી લો.અને ભાજીને ચડવા દો.ભાજી ચડી જાય પછી ગેસ બંધ કરીદો.
- 4
તૈયાર છે લસુની પાલક ટામેટાં ની ભાજી
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
#RC4#Week4#Green recipeન્યુનત્તમ અનોખી ટેસ્ટી લસુનીપાલક Ramaben Joshi -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
શિયાળામાં પાલક પી ભાજી બહુ સરસ આવે છે તેનો લીલોછમ કલર જ આંખોને વળગી જાય તેવું હોય છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે બાળકો પાલક ખાતા નથી એટલે આજે મેં પાલક પનીરની જગ્યાએ લસુની પાલક બનાવી છે ખરેખર લીલું લસણનો સ્વાદ અને લીલી પાલક થી આ રેસિપીને ચાર ચાંદ લાગી જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
-
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
-
પાલક લસુણી (Palak Lasuni Recipe In Gujarati)
#GA4#Week2#Spinachતો આવો મિત્રો આજે આપણે જોઈએ એક એવી રેસિપી કે જે ખાવા માં ચટાકેદાર અને પચવામાં એકદમ હળકીફુલકી છે....જેઓ રોજ ડાયેટફૂડ ખાય છે એના માટે આ એક ખાસ રેસિપી છે અને ટેસ્ટી પણ છે.😋 Dimple Solanki -
-
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
-
-
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
-
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#RC4Green 💚 recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473707
ટિપ્પણીઓ (2)