ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#week16
ટોપરા પાક મૂળ સાઉથ ઇન્ડિયા ની મીઠાઈ છે પાણ બધા ને ખુબ પસંદ આવે છે. હું મારી બા પાસે થી શીખેલી વાનગી અહિ શેર કરું છું.

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

#EB
#week16
ટોપરા પાક મૂળ સાઉથ ઇન્ડિયા ની મીઠાઈ છે પાણ બધા ને ખુબ પસંદ આવે છે. હું મારી બા પાસે થી શીખેલી વાનગી અહિ શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1લીલા નારિયેળ નો બૂરો
  2. 1 ચમચીરવો
  3. 1 ચમચીબેસન
  4. 7-8ચમચા ઘી
  5. 1/3 વાટકીખાંડ
  6. 1 ચમચીઈલાયચી દાણા
  7. 1 ચમચીપિસ્તા બદામ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    એક વાસણ મા 2ચમચા ઘી ગરમ મુકો. એમાં રવો થોડો સેકી બેસન ઉમેરી સેકો, પછી નારિયેળ નો બૂરો નાખી ધીમા તાપે લાઈટ બ્રોઉંન થાય ત્યાં સુધી સેકો.

  2. 2

    બીજી બાજુ સાકર ડૂબે એટલું પાણી નાખી દોઢ તાર ની ચાસણી બનાવો.

  3. 3

    દોઢ તાર બન્યા પછી 1ચમચી ઘી ઉમેરવું. ત્યાર પછી કોપરા નું ખમણ, ઈલાયચી નાખવું, અને ઘી નાખી હવતા જવું. થોડીક વાર પછી ફરી ઘી નાખવું અને હાલવતા રેવું. એમ આ પગલું ઘી છૂટું પડે ત્યાં સુધી કરવું.

  4. 4

    ઘી છૂટું પડે એટલે તરત હલવાનું બંધ કરી થાળી મા પાથરવું. ધ્યાન રાખવુ કે એને દબાવું નહિ કે થાળી ને પછાડવું નહિ.

  5. 5

    ઉપર પિસ્તા બદામ અને કેસર છાટવું. ઠંડુ થયાં બાદ માણપસંદ આકાર મા ટુકડા પાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes