પાપડ પાસ્તા (Papad Pasta Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

બાળકોને રોજ શુ નવું કરવું એ મોટો પ્રશ્ન એટલે પાસ્તા દરેક બાળકોને ભાવે એમાં વેરાયટી કરી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ ટોટલ
બે લોકો માટે
  1. 5-6પાપડ ની પટ્ટી કાપેલી
  2. 2 ચમચીતેલ
  3. જરૂર મુજબ પાણી
  4. 1સિમલા મિર્ચ લાંબુ ચીરેલું
  5. 1ટામેટું લાબું ચીરેલું
  6. સ્વાદ મુજબ હર્બસ
  7. 3-4કળી લસણ સમારેલું
  8. સ્વાદ મુજબ પાસ્તા સોસ
  9. જરૂર પડે તોજ મીઠુ લેવું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ ટોટલ
  1. 1

    એક પેન માં પાણી અને એક ચમચી તેલ નાખીને ઉકાળો

  2. 2

    પછી તેમાં બે જ મિનિટ પાપડ ની પટ્ટી નાખીને ચડવા દો

  3. 3

    તરત કાઢીને ઠંડા પાણી માં નાખો.

  4. 4

    હવે નોન સ્ટિક પેન માં એક ચમચી તેલ લાઈ તેમાં લસણ નાખો.સેજ હલાવીને તેમાં ટામેટા,સીમલા મિર્ચ નાખીને સેજ વાર રાખો.

  5. 5

    પછી herbs અને સોસ નાખીને હલાવો. અને છેલ્લે પાસ્તા નાખો.અને બે મિનિટ માં લઈ લો ગેસ ઉપરથી.

  6. 6

    જો જરૂર લાગે તોજ મીઠુ ઉમેરી ને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes