ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2ભાવ બાફેલા બાસમતી ચોખા
  2. ૨ ચમચીઘી
  3. ૧ ચમચીરાઈ
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/2 ચમચી તેલ
  8. 1/2 ચમચી લીંબુનો રસ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાઈસ માં મીઠું, તેલ અને લીંબુનો રસ નાખી છુટા બાફી લેવા. પછી તેને ઠંડા થવા દો. એક કડાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી વઘાર કરો પછી તેમાં બાફેલા રાઈસ, હળદર, લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ હલાવો. ગેસ બંધ કરો.

  2. 2

    હવે તૈયાર છે મસાલા રાઈસ. સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes