મોતીચુર લાડુ મફીનસ (Motichoor Ladoo Muffins Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 નંગ
  1. 1.5 કપવેનલા પ્રીમીક્ષ (મારી રેસિપીઝ)
  2. 1.5 નંગમોતીચુર લાડુ
  3. 1/4 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  4. 1/8 ટીસ્પૂનવૅનિલા એસનસ
  5. 1/2 ટીસ્પૂનકેસરવાળુ દૂધ
  6. 1/8 ટીસ્પૂનપીળો રંગ (મરજીયાત)
  7. 1/2 કપપાણી
  8. 2 ટીસ્પૂનતેલ
  9. 1/8 ટીસ્પૂનલીંબુ નો રસ
  10. 1 ટીસ્પૂનપીસતા ની કતરણ
  11. 1/2 ટીસ્પૂનબદામ ની કતરણ(મરજીયાત)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાસણ મા વેનિલા પ્રીમીક્ષ લો. ઇલાયચી પાઉડર, લાડુ નો ભૂકો,મીક્ષ કરો.

  2. 2

    મિશ્રણ મા તેલ,કેસર દૂધ, પીળો રંગ,વેનિલા એસનસ, પાણી ઊમેરો.

  3. 3

    કટ ફોલ્ડ મુજબ ધીરે થી મિક્ષ કરતા જાઓ. એમા લીંબુ રસ ઉમેરો.રીબીન કનસીસટનસી જેવુ મિશ્રણ થાય એટલે મફીન મોલ્ડ મા 3/4 ભરો.પીસતા કતરણ,બદામ કતરણ મૂકો.*મફીન બન્યા પછી પણ સજાવટ કરી શકો.

  4. 4

    170*પર માઇક્રોવેવ ના કનવેક્ષન મોડ પર 20 મિનિટ માટે બેક કરો.

  5. 5

    ગણેશ ઉત્સવ માટે નવી અને બધાને ભાવે એવી મોતીચુર લાડુ મફીન તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes