ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
#GCR
Ganpati bapa moriya
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા એક કાથરોટ મા ઘઉં નો કકરો લો ટ ચાલી તેલનું મોણ આપી લોટ બાંધો લોટ કાઠો બાંધો
- 2
હવે લોટને 10 મીનીટ સુધી રહેવાદો પછી ગોળા કરી તેના મુઠીયા વાળી લેવા બધા મુઠીયા વાળી તેલમાં ધીમા તાપે તળી લો
- 3
તળાય જાય પછી 5 મીનીટ સુધી ઠન્ડુ થવાદો પછી મીક્સર નો જાર લો પછી તેની અંદર મુઠીયા હાથ થી ચોળી મીક્સર મા દાળી નાખો
- 4
હવે એક પેન માં ઘી નાખી ગોળ નાખો પછી બરાબર હલાવો ગોળ બરાબર સેકાય ત્યા સુધી પછી તેની અંદર લડવાનું દળેલૂ મીસૃણ નાખી ઈલાયચી પાઉડર નાખો પછી ડ્રાયફૂટ નાખી મિક્સ કરી લો પછી લાડુ વાળી લો
- 5
તયાર છે એકદમ ટેસ્ટી બાપા નો પ્રસાદ ગોળ ચૂર મા ના લાડુ
Similar Recipes
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
-
-
-
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
-
-
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
-
-
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિબાપા ના મન ગમતા લાડુ બનાવ્યા છે.મારા પણ ફેવરીટ છે.ઓર્ગેનિ ક ગોળ વાપર્યો છે Jenny Nikunj Mehta -
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
દર પૂનમે ચુરમાનાં લાડુ બને.. બજરંગદાસ બાપાને થાળ ધરાય. આજ નાં લાડુ ગુરુપૂર્ણિમા માટે ખાસ બનાવ્યા છે. બાપા માટે ખાસ ગોળનાં લાડુ જેમાં લસલસતું ઘી, જાયફળ અને ઈલાયચીની સુગંધ હોય. Dr. Pushpa Dixit -
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#HRઆ એક ગુજરાતી મીઠાઈ છે,જે લોટ,ઘી,ગોળ માંથી બનાવવામાં આવે છે. Stuti Vaishnav -
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
-
ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15485206
ટિપ્પણીઓ (8)