રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઘઉં નો કકરો લોટ
  2. 2 ટેબલ સ્પૂનઘી
  3. 1/2 કપહુફાળુ દૂધ
  4. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  5. 1 કપગોળ નો બારીક પાઉડર
  6. 1 કપઘી
  7. 1/4 ટે સ્પૂનજાયફળ પાઉડર
  8. 1/2 ટે સ્પૂનઈલાયચી પાઉડર
  9. 3 ટેબલ સ્પૂનબદામ કાજુ ની કતરણ
  10. 1 ટેબલ સ્પૂનચારોળી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા લોટ માં ઘી ઉમેરી બરાબર મસળી લો જરૂર લાગે તો ઘી ઉમેરી શકો. મુઠી પડે એટલું ઘી રાખવું. હવે ધીરે ધીરે દૂધ ઉમેરાતાં જાવ અને કડક લોટની કણક તૈયાર કરો.

  2. 2

    લોટની કણક માંથી મુઠીયા વાળી લો લો અને તેને તડી લો. મુઠીયા ઠંડા પડે એટલે તેના ટુકડા કરી લો અને મિક્સરમાં બારીક ક્રશ કરી લો.

  3. 3

    હવે તેમાં બદામ કાજુ ની કતરણ, ચારોળી, જાયફળ તથા ઈલાયચી પાઉડર ઉમેરો અને મીકક્ષ કરી લો.

  4. 4

    હવે એક પેન માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નો બારીક પાઉડર ઉમેરો અને ગોળ ઓગળે એટલે એ પાયો ચુરમા ની અંદર ઉમેરી લો અને હલકા હાથે મીકક્ષ કરી લો અને હવે તેના લાડુ વાળી લો.

  5. 5

    તો તૈયાર છે આપણા ગણેશજી માટે ના ચુરમા લાડુ. તમને ગમે તે રીતે પ્રસાદ ધરાવો અને અર્પણ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes